Chapter 7: ત્રિકોણ

સ્વાધ્યાય 7.2 નો 6

B C P A x x y y m n

સાબિત કરો કે \angle BCP = 90^\circ

સાબિતી:

    \[2x + m = 180 \quad --- (1)\]

    \[2y + n = 180 \quad --- (2)\]

બંને સમીકરણો પરથી:

    \[\Rightarrow 2x + m = 2y + n\]

આકૃતિ મુજબ m અને n રૈખિક જોડના ખૂણા હોવાથી:

    \[m + n = 180 \text{ થાય (રૈખિક જોડ)} \quad --- (3)\]

    \[\therefore m = 180 - n\]

હવે, આ કિંમત સમીકરણ (1) માં મુકતા:

    \[2x + 180 - n = 180 \quad \text{(1 માં કિંમત મુકતા)}\]

    \[2x = n\]

    \[n = 2x\]

તે જ રીતે, m ની કિંમત સમીકરણ (2) માં મુકતા:

    \[2y + 180 - m = 180\]

    \[2y = m\]

હવે, સમીકરણ (3) માં m અને n ની કિંમત મુકતા:

    \[2x + 2y = 180 \text{ થશે. (સમી. (3) પરથી)}\]

    \[2(x + y) = 180\]

    \[x + y = 90\]

આકૃતિ પરથી સ્પષ્ટ છે કે \angle BCP = x + y:

    \[\therefore \text{સાબિત થાય છે કે } \angle BCP = 90^\circ\]

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *