IMP Topics

  • 1. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020): અપેક્ષાઓ, વાસ્તવિકતા અને અમલીકરણના પડકારો
  • 2. વિકસિત ભારત @૨૦૪૭ / વિકસિત ગુજરાત: દેશના નિર્માણમાં શિક્ષણ અને યુવાનોનો ફાળો
  • 3. આત્મનિર્ભર ભારત
  • ૪. બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર (NEP): વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક કે તણાવયુક્ત?
  • ૫. NEP 2020 ની 5+3+3+4 પદ્ધતિ અને તેનું ભવિષ્ય
  • ૬. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને શિક્ષણ: ક્રાંતિ, રોજગારી માટે ખતરો અને શાળાઓમાં તેની અનિવાર્યતા
  • ૭. ડિજિટલ યુગમાં શિક્ષણની ભૂમિકા, પડકારો અને ઓનલાઈન વિરુદ્ધ પરંપરાગત વર્ગખંડ
  • ૮. ગુજરાતમાં ડિજિટલ શિક્ષણ: ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ની ભૂમિકા અને તેની સફળતા
  • ૯. માતૃભાષામાં શિક્ષણનું મહત્વ
  • ૧૦. ૨૧મી સદીમાં શિક્ષકની બદલાતી ભૂમિકા અને જવાબદારીઓ
  • ૧૧. વ્યવસાય આધારિત શિક્ષણ (વોકેશનલ એજ્યુકેશન), સ્કિલ ડેવલપમેન્ટ અને યુવાનોને સ્વાવલંબી બનાવવાનો માર્ગ
  • ૧૨. વિશેષ આવશ્યકતાવાળા બાળકો (CWSN) માટે સમાવેશી શિક્ષણ અને વર્ગખંડમાં જરૂરી સાધનોની સુવિધા
  • ૧૩. ખાનગી શાળાઓની વૃદ્ધિ અને સરકારી શિક્ષણ સામેનો ખતરો
  • ૧૪. શાળાઓમાં સ્માર્ટફોન પર પ્રતિબંધની જરૂરિયાત
  • ૧૫. ગુજરાતમાં અપાતું ‘સ્વચ્છતા’ શિક્ષણ: વાસ્તવિકતા કે માત્ર કાગળ પર?
  • ૧૬. વિદ્યાર્થીઓને રાજકીય કાર્યક્રમોમાં હાજરી માટે રજા આપવી કેટલી યોગ્ય?
  • ૧૭. ગુજરાતમાં ગર્લ્સ એજ્યુકેશન અને ‘નમો લક્ષ્મી યોજના’
  • ૧૮. શાળામાં સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ, ડિજિટલ લાયબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની સુવિધાની માંગ
  • ૧૯. શાળામાં રમતગમતના સામાનની અછત અને મેદાનની સુવિધા અંગે
  • ૨૦. શાળાના સમયમાં ફેરફાર (હીટવેવના કારણે) અને પરીક્ષા પહેલા પ્રાર્થના સભામાંથી મુક્તિ
  • ૨૧. સાયબર સુરક્ષા, ડીપફેક અને ડિજિટલ વિશ્વના જોખમો
  • ૨૨. સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટ: ઓનલાઈન લિંક/OTP દ્વારા થતી છેતરપિંડી અંગે જાગૃતિ અને ફરિયાદ
  • ૨૩. ફેક ન્યૂઝ: ચૂંટણી અને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી બચાવ
  • ૨૪. ડિજિટલ ભારત: તકો અને જોખમો
  • ૨૫. ડિજિટલ ડિટોક્સ: સોશિયલ મીડિયાના વળગણમાંથી મુક્તિ અને તેની યુવાનો પર અસર
  • ૨૬. ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી: યુવા પેઢીને બરબાદ કરતું ડિજિટલ દૂષણ
  • ૨૭. વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય: માર્ક્સની આંધળી દોટ, વધતો તણાવ અને ડિપ્રેશન/આપઘાતના કિસ્સા
  • ૨૮. વિદ્યાર્થીઓનું વિદેશ આકર્ષણ (Brain Drain): યુવાધનનું પલાયન – કારણો અને નિવારણ
  • ૨૯. યુવાધન અને નશાખોરીની જાળ: એક ગંભીર સામાજિક દૂષણ
  • ૩૦. યુવાનોમાં બેરોજગારી: કારણો અને ઉકેલ
  • ૩૧. યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, જવાબદારી અને રમતગમત થકી યુવા વિકાસ
  • ૩૨. બાળકો અને જંક ફૂડ: શાળાઓ બહાર વેચાતા બિનઆરોગ્યપ્રદ નાસ્તા અંગે જાગૃતિ
  • ૩૩. મહિલા સશક્તિકરણ, લિંગ સમાનતા અને શિક્ષણનો ફાળો (નારી શક્તિ વંદન)
  • ૩૪. મહિલાઓની સુરક્ષા અને બદલાતી સામાજિક માનસિકતા
  • ૩૫. વૃદ્ધોની સમસ્યાઓ અને તેમની સંભાળ
  • ૩૬. હીટવેવ (અસહ્ય ગરમી), જળસંકટ અને પર્યાવરણ સાથેના ચેડાંની કિંમત
  • ૩૭. આબોહવા પરિવર્તન (Climate Change) અને ગ્લોબલ વોર્મિંગ
  • ૩૮. નવીનીકરણીય ઉર્જાનું મહત્વ: સોલાર એનર્જી અને ગુજરાતની સફળતા
  • ૩૯. પ્લાસ્ટિક પ્રદૂષણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના બેફામ ઉપયોગ અંગે નિષ્ક્રિયતા
  • ૪૦. કોન્ક્રીટનું જંગલ, ઘટતા વૃક્ષો અને તાપમાનમાં સતત વધારો
  • ૪૧. પાણીનો વેડફાટ અટકાવવો, પીવાના પાણીની અછત અને દૂષિત પાણીની સમસ્યા
  • ૪૨. પર્યાવરણ જતન અને આવનારી પેઢી માટે પર્યાવરણીય શિક્ષણનું મહત્વ
  • ૪૩. વન્યજીવ સંરક્ષણ (એશિયાઈ સિંહ) અને ઉનાળામાં પક્ષીઓ માટે પીવાના પાણી/કુંડાની વ્યવસ્થા
  • ૪૪. પર્યાવરણ સંરક્ષણમાં વ્યક્તિ અને સરકારની સામૂહિક ભૂમિકા
  • ૪૫. ભારતની અંતરિક્ષ યાત્રા: ચંદ્રયાન-૩ થી ગગનયાન સુધીની સિદ્ધિઓ
  • ૪૬. નવા ભારતીય કાયદાઓ (BNS): દંડથી ન્યાય તરફની યાત્રા
  • ૪૭. માર્ગ સલામતી (Road Safety), બેફામ ડ્રાઇવિંગ, હેરાન કરતા તત્વો અને વધતા અકસ્માતો
  • ૪૮. રખડતા ઢોર અને ટ્રાફિક સેન્સનો અભાવ
  • ૪૯. ખેતી, કિસાનોની સમસ્યાઓ અને કુદરતી ખેતીનું ભવિષ્ય
  • ૫૦. ગ્રામીણ વિકાસ, સ્માર્ટ વિલેજ અને જાહેર સુવિધાઓ (રસ્તા, પાણી, નવી સરકારી લાયબ્રેરી વગેરે) માટે અરજી
  • ૫૧. આરોગ્ય સેવાઓ અને આયુષ્માન ભારત
  • ૫૨. ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું જતન અને શિક્ષણમાં તેનો સમાવેશ
  • ૫૩. પ્રથમવાર મતદાન કરનાર યુવા મિત્રને પ્રોત્સાહન અને શુભેચ્છા
  • ૫૪. સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC/UPSC/TAT), વિજ્ઞાન મેળા કે રમતગમતમાં (ઓલિમ્પિક) મેડલ/સફળતા મેળવવા બદલ અભિનંદન પત્ર
  • ૫૫. બેંક મેનેજરને લોન કે ખાતા સંબંધિત અરજી
  • ૫૬. શિક્ષક દિવસ નિમિત્તે શુભેચ્છા અને શાળા દ્વારા આયોજિત વેબિનાર/પ્રવૃત્તિઓ અંગે પત્ર વ્યવહાર
  • ૫૭. ગોખણપટ્ટી મુક્ત શિક્ષણ: રચનાત્મક મૂલ્યાંકન વિરુદ્ધ માર્ક્સની રેસ
  • ૫૮. મૂલ્યનિષ્ઠ શિક્ષણ (Value-based Education): આજના સમયની તાતી જરૂરિયાત
  • ૫૯. શાળામાં સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ (Co-curricular Activities): બાળકના સર્વાંગી વિકાસનો પાયો
  • ૬૦. લુપ્ત થતી જતી વાંચન સંસ્કૃતિ: પુસ્તકોનું સ્થાન લેતા ડિજિટલ ગેઝેટ્સ
  • ૬૧. વસુધૈવ કુટુમ્બકમ્ અને G-20: વિશ્વમંચ પર ભારતનું નેતૃત્વ અને શાંતિનો સંદેશ
  • ૬૨. સ્વચ્છ ભારત અભિયાન: એક દાયકાની સફર અને બદલાયેલી સામાજિક માનસિકતા
  • ૬૩. વોકલ ફોર લોકલ (Vocal for Local): સ્વદેશી અપનાવો અને અર્થતંત્રને મજબૂત બનાવો
  • ૬૪. ડિજિટલ પેમેન્ટ (UPI) ક્રાંતિ: કેશલેસ ભારત અને સામાન્ય માણસની આર્થિક પ્રગતિ
  • ૬૫. OTT પ્લેટફોર્મ્સ અને વેબ સિરીઝ: મનોરંજનનું નવું માધ્યમ કે સાંસ્કૃતિક પતન?
  • ૬૬. યુવાનોમાં વધતા હૃદયરોગ (Heart Attack) ના કિસ્સા: આધુનિક અને બેઠાડુ જીવનશૈલીની ભયંકર ખામી
  • ૬૭. એસ.ટી. ડેપો મેનેજર (GSRTC) ને: શાળાએ આવતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે બસનો સમય બદલવા અથવા નવી બસ ફાળવવા વિનંતી પત્ર
  • ૬૮. વીજ કંપની (GEB / DGVCL / PGVCL) ને: બોર્ડની પરીક્ષાઓ નજીક હોવાથી વિદ્યાર્થીઓના વાંચન સમય દરમિયાન વીજ કાપ ન કરવા અંગે પત્ર
  • ૬૯. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ને: શાળાના વાર્ષિકોત્સવ કે વિજ્ઞાન મેળામાં મુખ્ય અતિથિ તરીકે પધારવા આમંત્રણ પત્ર
  • ૭૦. આરોગ્ય અધિકારી (PHC / CHC) ને: ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગો અટકાવવા શાળા કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં ફોગિંગ (દવા છંટકાવ) કરવા માટે અરજી
  • ૭૧. પોલીસ ઇન્સ્પેક્ટર / સાયબર સેલને: શાળાના વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે કેમ્પસમાં ‘સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનાર’ ના આયોજન માટે આમંત્રણ પત્ર
  • ૭૨. ડીઇઓ (DEO) ને (આચાર્ય તરીકે): શાળામાં લાંબા સમયથી ખાલી પડેલી વિષય શિક્ષકની જગ્યા સત્વરે ભરવા અંગે રજૂઆત
  • ૭૩. શિક્ષણનું વ્યાપારીકરણ (Commercialization): ગલીએ ગલીએ ખુલતા ટ્યુશન ક્લાસનો રાફડો અને શાળાઓનું ઘટતું મહત્વ દર્શાવતો લેખ
  • ૭૪. સંયુક્ત કુટુંબ પ્રથાનું વિઘટન: વિભક્ત કુટુંબોના કારણે બાળકોના ઉછેર પર પડતી નકારાત્મક અસરો અને ઘટતા જતા સંસ્કારો અંગે ચિંતન
  • ૭૫. ‘શોર્ટકટ’ થી સફળ થવાનો ક્રેઝ: યુવા પેઢીમાં મહેનત કર્યા વિના શેરબજાર, ક્રિપ્ટો કે સોશિયલ મીડિયા (રીલ્સ) દ્વારા રાતોરાત અમીર બનવાની ઘેલછા અંગે લાલબત્તી
  • ૭૬. ફાસ્ટ ફૂડ સંસ્કૃતિ વિરુદ્ધ પારંપરિક ખોરાક: વિદેશી ખાણીપીણીના આંધળા અનુકરણથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે વાલીઓને જગાડતો લેખ
  • ૭૭. લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયા: ન્યૂઝ ચેનલોની વર્તમાન ભૂમિકા અને સમાજ પર તેના સનસનાટીભર્યા સમાચારોની પડતી અસર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *