Skip to content
1. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020): અપેક્ષાઓ, વાસ્તવિકતા અને અમલીકરણના પડકારો
2. વિકસિત ભારત @૨૦૪૭ / વિકસિત ગુજરાત: દેશના નિર્માણમાં શિક્ષણ અને યુવાનોનો ફાળો
3. આત્મનિર્ભર ભારત
૪. બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર (NEP): વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક કે તણાવયુક્ત?
૫. NEP 2020 ની 5+3+3+4 પદ્ધતિ અને તેનું ભવિષ્ય
૬. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને શિક્ષણ: ક્રાંતિ, રોજગારી માટે ખતરો અને શાળાઓમાં તેની અનિવાર્યતા
૭. ડિજિટલ યુગમાં શિક્ષણની ભૂમિકા, પડકારો અને ઓનલાઈન વિરુદ્ધ પરંપરાગત વર્ગખંડ
૮. ગુજરાતમાં ડિજિટલ શિક્ષણ: ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ની ભૂમિકા અને તેની સફળતા
૯. માતૃભાષામાં શિક્ષણનું મહત્વ
૧૦. ૨૧મી સદીમાં શિક્ષકની બદલાતી ભૂમિકા અને જવાબદારીઓ
૧૧. વ્યવસાય આધારિત શિક્ષણ (વોકેશનલ એજ્યુકેશન), સ્કિલ ડેવલપમેન્ટ અને યુવાનોને સ્વાવલંબી બનાવવાનો માર્ગ
૧૨. વિશેષ આવશ્યકતાવાળા બાળકો (CWSN) માટે સમાવેશી શિક્ષણ અને વર્ગખંડમાં જરૂરી સાધનોની સુવિધા
૧૩. ખાનગી શાળાઓની વૃદ્ધિ અને સરકારી શિક્ષણ સામેનો ખતરો
૧૪. શાળાઓમાં સ્માર્ટફોન પર પ્રતિબંધની જરૂરિયાત
૧૫. ગુજરાતમાં અપાતું ‘સ્વચ્છતા’ શિક્ષણ: વાસ્તવિકતા કે માત્ર કાગળ પર?
૧૬. વિદ્યાર્થીઓને રાજકીય કાર્યક્રમોમાં હાજરી માટે રજા આપવી કેટલી યોગ્ય?
૧૭. ગુજરાતમાં ગર્લ્સ એજ્યુકેશન અને ‘નમો લક્ષ્મી યોજના’
૧૮. શાળામાં સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ, ડિજિટલ લાયબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની સુવિધાની માંગ
૧૯. શાળામાં રમતગમતના સામાનની અછત અને મેદાનની સુવિધા અંગે
૨૦. શાળાના સમયમાં ફેરફાર (હીટવેવના કારણે) અને પરીક્ષા પહેલા પ્રાર્થના સભામાંથી મુક્તિ
૨૧. સાયબર સુરક્ષા, ડીપફેક અને ડિજિટલ વિશ્વના જોખમો
૨૨. સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટ: ઓનલાઈન લિંક/OTP દ્વારા થતી છેતરપિંડી અંગે જાગૃતિ અને ફરિયાદ
૨૩. ફેક ન્યૂઝ: ચૂંટણી અને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી બચાવ
૨૪. ડિજિટલ ભારત: તકો અને જોખમો
૨૫. ડિજિટલ ડિટોક્સ: સોશિયલ મીડિયાના વળગણમાંથી મુક્તિ અને તેની યુવાનો પર અસર
૨૬. ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી: યુવા પેઢીને બરબાદ કરતું ડિજિટલ દૂષણ
૨૭. વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય: માર્ક્સની આંધળી દોટ, વધતો તણાવ અને ડિપ્રેશન/આપઘાતના કિસ્સા
૨૮. વિદ્યાર્થીઓનું વિદેશ આકર્ષણ (Brain Drain): યુવાધનનું પલાયન – કારણો અને નિવારણ
૨૯. યુવાધન અને નશાખોરીની જાળ: એક ગંભીર સામાજિક દૂષણ
૩૦. યુવાનોમાં બેરોજગારી: કારણો અને ઉકેલ
૩૧. યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, જવાબદારી અને રમતગમત થકી યુવા વિકાસ
૩૨. બાળકો અને જંક ફૂડ: શાળાઓ બહાર વેચાતા બિનઆરોગ્યપ્રદ નાસ્તા અંગે જાગૃતિ
૩૩. મહિલા સશક્તિકરણ, લિંગ સમાનતા અને શિક્ષણનો ફાળો (નારી શક્તિ વંદન)
૩૪. મહિલાઓની સુરક્ષા અને બદલાતી સામાજિક માનસિકતા
૩૫. વૃદ્ધોની સમસ્યાઓ અને તેમની સંભાળ
૩૬. હીટવેવ (અસહ્ય ગરમી), જળસંકટ અને પર્યાવરણ સાથેના ચેડાંની કિંમત
૩૭. આબોહવા પરિવર્તન (Climate Change) અને ગ્લોબલ વોર્મિંગ
૩૮. નવીનીકરણીય ઉર્જાનું મહત્વ: સોલાર એનર્જી અને ગુજરાતની સફળતા
૩૯. પ્લાસ્ટિક પ્રદૂષણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના બેફામ ઉપયોગ અંગે નિષ્ક્રિયતા
૪૦. કોન્ક્રીટનું જંગલ, ઘટતા વૃક્ષો અને તાપમાનમાં સતત વધારો
૪૧. પાણીનો વેડફાટ અટકાવવો, પીવાના પાણીની અછત અને દૂષિત પાણીની સમસ્યા
૪૨. પર્યાવરણ જતન અને આવનારી પેઢી માટે પર્યાવરણીય શિક્ષણનું મહત્વ
૪૩. વન્યજીવ સંરક્ષણ (એશિયાઈ સિંહ) અને ઉનાળામાં પક્ષીઓ માટે પીવાના પાણી/કુંડાની વ્યવસ્થા
૪૪. પર્યાવરણ સંરક્ષણમાં વ્યક્તિ અને સરકારની સામૂહિક ભૂમિકા
૪૫. ભારતની અંતરિક્ષ યાત્રા: ચંદ્રયાન-૩ થી ગગનયાન સુધીની સિદ્ધિઓ
૪૬. નવા ભારતીય કાયદાઓ (BNS): દંડથી ન્યાય તરફની યાત્રા
૪૭. માર્ગ સલામતી (Road Safety), બેફામ ડ્રાઇવિંગ, હેરાન કરતા તત્વો અને વધતા અકસ્માતો
૪૮. રખડતા ઢોર અને ટ્રાફિક સેન્સનો અભાવ
૪૯. ખેતી, કિસાનોની સમસ્યાઓ અને કુદરતી ખેતીનું ભવિષ્ય
૫૦. ગ્રામીણ વિકાસ, સ્માર્ટ વિલેજ અને જાહેર સુવિધાઓ (રસ્તા, પાણી, નવી સરકારી લાયબ્રેરી વગેરે) માટે અરજી
૫૧. આરોગ્ય સેવાઓ અને આયુષ્માન ભારત
૫૨. ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું જતન અને શિક્ષણમાં તેનો સમાવેશ
૫૩. પ્રથમવાર મતદાન કરનાર યુવા મિત્રને પ્રોત્સાહન અને શુભેચ્છા
૫૪. સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC/UPSC/TAT), વિજ્ઞાન મેળા કે રમતગમતમાં (ઓલિમ્પિક) મેડલ/સફળતા મેળવવા બદલ અભિનંદન પત્ર
૫૫. બેંક મેનેજરને લોન કે ખાતા સંબંધિત અરજી
૫૬. શિક્ષક દિવસ નિમિત્તે શુભેચ્છા અને શાળા દ્વારા આયોજિત વેબિનાર/પ્રવૃત્તિઓ અંગે પત્ર વ્યવહાર
૫૭. ગોખણપટ્ટી મુક્ત શિક્ષણ: રચનાત્મક મૂલ્યાંકન વિરુદ્ધ માર્ક્સની રેસ
૫૮. મૂલ્યનિષ્ઠ શિક્ષણ (Value-based Education): આજના સમયની તાતી જરૂરિયાત
૫૯. શાળામાં સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ (Co-curricular Activities): બાળકના સર્વાંગી વિકાસનો પાયો
૬૦. લુપ્ત થતી જતી વાંચન સંસ્કૃતિ: પુસ્તકોનું સ્થાન લેતા ડિજિટલ ગેઝેટ્સ
૬૧. વસુધૈવ કુટુમ્બકમ્ અને G-20: વિશ્વમંચ પર ભારતનું નેતૃત્વ અને શાંતિનો સંદેશ
૬૨. સ્વચ્છ ભારત અભિયાન: એક દાયકાની સફર અને બદલાયેલી સામાજિક માનસિકતા
૬૩. વોકલ ફોર લોકલ (Vocal for Local): સ્વદેશી અપનાવો અને અર્થતંત્રને મજબૂત બનાવો
૬૪. ડિજિટલ પેમેન્ટ (UPI) ક્રાંતિ: કેશલેસ ભારત અને સામાન્ય માણસની આર્થિક પ્રગતિ
૬૫. OTT પ્લેટફોર્મ્સ અને વેબ સિરીઝ: મનોરંજનનું નવું માધ્યમ કે સાંસ્કૃતિક પતન?
૬૬. યુવાનોમાં વધતા હૃદયરોગ (Heart Attack) ના કિસ્સા: આધુનિક અને બેઠાડુ જીવનશૈલીની ભયંકર ખામી
૬૭. એસ.ટી. ડેપો મેનેજર (GSRTC) ને: શાળાએ આવતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે બસનો સમય બદલવા અથવા નવી બસ ફાળવવા વિનંતી પત્ર
૬૮. વીજ કંપની (GEB / DGVCL / PGVCL) ને: બોર્ડની પરીક્ષાઓ નજીક હોવાથી વિદ્યાર્થીઓના વાંચન સમય દરમિયાન વીજ કાપ ન કરવા અંગે પત્ર
૬૯. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ને: શાળાના વાર્ષિકોત્સવ કે વિજ્ઞાન મેળામાં મુખ્ય અતિથિ તરીકે પધારવા આમંત્રણ પત્ર
૭૦. આરોગ્ય અધિકારી (PHC / CHC) ને: ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગો અટકાવવા શાળા કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં ફોગિંગ (દવા છંટકાવ) કરવા માટે અરજી
૭૧. પોલીસ ઇન્સ્પેક્ટર / સાયબર સેલને: શાળાના વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે કેમ્પસમાં ‘સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનાર’ ના આયોજન માટે આમંત્રણ પત્ર
૭૨. ડીઇઓ (DEO) ને (આચાર્ય તરીકે): શાળામાં લાંબા સમયથી ખાલી પડેલી વિષય શિક્ષકની જગ્યા સત્વરે ભરવા અંગે રજૂઆત
૭૩. શિક્ષણનું વ્યાપારીકરણ (Commercialization): ગલીએ ગલીએ ખુલતા ટ્યુશન ક્લાસનો રાફડો અને શાળાઓનું ઘટતું મહત્વ દર્શાવતો લેખ
૭૪. સંયુક્ત કુટુંબ પ્રથાનું વિઘટન: વિભક્ત કુટુંબોના કારણે બાળકોના ઉછેર પર પડતી નકારાત્મક અસરો અને ઘટતા જતા સંસ્કારો અંગે ચિંતન
૭૫. ‘શોર્ટકટ’ થી સફળ થવાનો ક્રેઝ: યુવા પેઢીમાં મહેનત કર્યા વિના શેરબજાર, ક્રિપ્ટો કે સોશિયલ મીડિયા (રીલ્સ) દ્વારા રાતોરાત અમીર બનવાની ઘેલછા અંગે લાલબત્તી
૭૬. ફાસ્ટ ફૂડ સંસ્કૃતિ વિરુદ્ધ પારંપરિક ખોરાક: વિદેશી ખાણીપીણીના આંધળા અનુકરણથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે વાલીઓને જગાડતો લેખ
૭૭. લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મીડિયા: ન્યૂઝ ચેનલોની વર્તમાન ભૂમિકા અને સમાજ પર તેના સનસનાટીભર્યા સમાચારોની પડતી અસર